યોગી ડિવાઈન સોસાયટી 5 સભ્યોની ટીમ સંભાળશે

37 Просмотры
Издатель
સોખડાના પૂ. હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. આજે પૂ. હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતમાં વિલીન થયા છે. જે બાદ તેમના ઉતરાધિકારીની જાહેરાત કરવામાં આવી હતી. યોગી ડિવાઈન સોસાયટીનું હવે પ્રેમ સ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ જીવન સ્વામી સુકાન સંભાળશે. તેમની સાથે ત્યાગ વલ્લભ સ્વામી, અશોકભાઈ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલ પણ સુકાન સંભાળશે. આ અંગેની સંત ભગવંત સાહેબે જાહેરાત કરી હતી.

Subscribe us on :
Youtube :https://www.youtube.com/c/NationPlusNews

Follow us on:
Facebook : https://www.facebook.com/NationplusNews
Instagram : https://www.instagram.com/nationplusnews_india/
Twitter : https://twitter.com/nationplus.org
Apple Store : https://apps.apple.com/in/app/nation-plus-news/id1557736491
Playstore :https://play.google.com/store/apps/details?id=com.news.nationplus

#JaySwaminarayan #Sokhda #Gujarat
Категория
Apple Watch
Комментарии выключены